નવસારી નગરપાલિકાના વૉર્ડ નંબર 4માં મતદાન મથકે માથાકૂટ - નવસારી નગરપાલિકા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2021, 6:21 PM IST

Updated : Feb 28, 2021, 8:20 PM IST

નવસારી : આજે સ્થાનિક સ્વારાજની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં નવસારી નગરપાલિકાના વૉર્ડ નંબર 4માં ભાજપના કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. મતદાન મથકમાં પ્રવેશવા અંગે આ બોલાચાલી થઇ હતી. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી સમગ્ર મામલો શાંત થયો હતો. પોલીસે આ ઘટનામાં 2 લોકોની અટકાયત કરી હતી.
Last Updated : Feb 28, 2021, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.