અમદાવાદમાં રાફેલ મુદ્દે રાહુલના કટાક્ષ પર ભાજપનો આકરો જવાબ - politics news of ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ખાનપુર ભાજપ કાર્યાલય પાસે આવેલા સરદાર બાગ પર ભાજપના પૂર્વ નેતા વલ્લભ કાકડિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિત 200થી વધુ જેટલા કાર્યકર્તાઓએ બ્લેક પ્લે-કાર્ડ બતાવી રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. તેમના મતે રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કટાક્ષ કરી વડાપ્રધાન મોદી અને દેશનું અપમાન કર્યું હોવાથી માફી માગવાની માગ કરી છે.