અમદાવાદના મનીનનગરમાં પણ ભાજપની જીત - Corporation in Ahmedabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10746549-thumbnail-3x2-aaa.jpg)
અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં મણીનનગરમાં પણ ભાજપની જીત થઇ છે. જેમાં ભાજપના 4 ઉમેદવારોએ વિજેતા થયા છે. શીતલ ડાગા,ઇલાક્ષી શાહ, ચંદ્રકાન્ત ચૌહાણ, કરણ ભટ્ટતેમણે જણાવ્યું કે,આગામી સમયમાં હેલ્થ અને એજ્યુકેશન પર વધુ ધ્યાન આપવામાં આવશે.