રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળે નવા વર્ષની શુભકામના પાઠવી - news updates of bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ ભારત વર્ષમાં નવું વર્ષ એટલે કારતક સુદ એકમ. જેનો સોમવારથી પ્રારંભ થયો છે. કારતક સુદ એકમ સંવત 2077ના પ્રથમ દિવસે રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને સંદેશો આપ્યો હતો. લોકોના લાંબા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.