અરવલ્લી જિલ્લા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું - સભાખંડ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું અરવલ્લી જિલ્લામાં ભાજપના નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો અને નેતાઓ એક બીજાથી બિલકુલ નજીક બેઠેલા જોવા મળ્યા હતા.