આણંદના સાંસદ મિતેશ પટેલે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી - BJP leader sends happy Diwali
🎬 Watch Now: Feature Video
આણંદ : દિવાળીના પાવન દિવસે આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઈ પટેલે ETV BHARATAના માધ્યમથી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મિતેશ પટેલે જણાવ્યું હતું કે, દર્શકો અને દેશના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના કહેરનો સંકટ વચ્ચે પણ સરકારી ગાઈડલાઈનના નિયમોનું પાલન કરો અને માસ્ક સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરો. આ સાથે તેમને દેશના તમામ નાગરિકોના સારા સ્વસ્થ માટે પ્રાર્થના કરી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.