AMC ELECTION : વિરાટનગરમાં ભાજપની પેનલનો વિજય - સંગીતા કોરાટ
🎬 Watch Now: Feature Video

અમદાવાદ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરાટનગર વિસ્તારમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર અને સાહિત્યકાર ડૉ. રણજીત વાંક, બકુલા એન્જીનીયર, સંગીતા કોરાટ અને મુકેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. આગામી સમયમાં સારું કામ કરશે, તેવી આશા વિજેતા ઉમેદવારોએ પ્રગટ કરી છે.