મોટી બેદરકારી: આંબેડકર હોસ્પિટલે મૃત મહિલાને જીવિત જાહેર કરી, મુક્તિધામથી પરત ફર્યો પરિવાર - કોરોના સમાચાર
🎬 Watch Now: Feature Video
છત્તીસગઢ: રાયપુરની મેકહારા હોસ્પિટલના તબીબોએ એક જીવીત મહિલાને મૃત જાહેર કરી હતી. પરિવારજનોને મુક્તિધામમાં ખબર પડી કે અંતિમ સંસ્કાર પૂર્વે મહિલા જીવીત છે. પરિવારના સભ્યોએ મહિલાને ફરીથી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.