યાત્રાધામ દ્વારકા માંથી આંધ્રપ્રદેશની ચોર ટોળકી ઝડપાઇ - A gang of thieves from Andhra Pradesh was caught from Dwarka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2022, 7:54 PM IST

દ્વારકા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ભીડનો લાભ ઉઠાવી દ્વારકાધીશ મંદિરમાં આવતા ભક્તોને આ આંધ્રપ્રદેશની ટોળકી લૂટી લેતી હતી. આ ચોર ટોળકીમાં એકજ પરિવાર ના 8 સભ્યો હતા. તેઓ સાથે મળીને ગુન્હાને અંજામ આપતા હતા. ટોળકી પાસેથી દોઢ લાખ રોકડા, 8 મોબાઈલ, 6 એટીએમ કાર્ડ સાથે દ્વારકા SOG એ ઝડપી પાડ્યા હતા. જેમાં 2 મહિલા, સહિત 6 પુરુષોનો સમાવેશ થાય છે. તેઓ ચોરીના પૈસા પોતાના ખાતામાં જમા કરી દેતા અને બીજા રાજ્યમાં બેઠેલો તેમના સાગરીતો આ પૈસા ત્યાથી ઉપાડી લેતા હતા.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.