છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ભરાયાં - Rain in Chhota Udepur
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: જિલ્લાના કવાંટમાં રવિવારે સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારથી બપોરનાં 12 વાગ્યાં સુધીમાંમાં 3.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે નગરના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે અને નસવાડી રોડ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયાં છે.