ગીરસોમનાથ: શીંગવડા નદીમાં નાહવા પડેલો યુવાન ડૂબ્યો, શોધખોળ શરૂ

By

Published : Sep 26, 2020, 3:02 PM IST

thumbnail
ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના દુદાણા ગામ નજીકથી પસાર થતી શીંગવડા નદીમાં મિત્રો સાથે નાહવા પડેલો એક યુવક નદીમાં ડૂબી ગયો છે. જેથી સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા યુવકને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.