ETV BHARAT Exclusive:યોગાભ્યાસ-6 લૉકડાઉન દરમિયાન કે રોજીંદા જીવનમાં સુવા, બેસવાની ખોટી ટેવ ન પાડો - સ્વામી અધ્યાત્માનંદજી - ETV BHARAT Exclusive
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7230208-thumbnail-3x2-6.jpg)
અમદાવાદઃ ETV BHARATના માધ્યમથી સ્વામી અધ્યાત્માનંદજી અમદાવાદથી યોગાભ્યાસ કરાવી રહ્યા છે. સ્વામી અધ્યાત્માનંદજીએ આજના યોગાભ્યાસમાં લોકડાઉન દરમિયાન આરામ કરતી વખતે કે રોજીંદા જીવનમાં સુવા, બેસવાની ખોટી રીતથી જે લાંબાગાળાની તકલીફ ઉભી થાય છે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો અને કયા પ્રકારના યોગ તેમજ કસરત કરવાથી કરોડરજ્જુની તકલીફ દુર થાય છે તે અંગે વાત કરી હતી.
Last Updated : May 19, 2020, 2:58 PM IST