વડોદરા લોકસભા બેઠક પર સવારના 7 વાગ્યાથી લોકોએ લાઈનો લગાવી મતાધિકારનો ઉપયોગ કર્યો - Vadodara Loksabha seat
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન શરુ થઈ ગયું છે. ત્યારે વડોદરા લોકસભા બેઠક પર વહેલી સવારના 7 વાગ્યાથી લોકોએ લાઈનો લગાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો...