નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ અમદાવાદીઓનું શુું કહેવું છે જાણો... - વડાપ્રધાન મોદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2020, 1:16 PM IST

અમદાવાદ: રાજ્યમાં 24 અને 25 તારીખના રોજ બે શહેનશાહની મુલાકાતને લઇ રાજ્ય સહિત સમગ્ર દેશ થનગની રહ્યો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ તકે અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી બંને ટોંચના રાજકીય નેતાઓ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે અને ત્યારબાદ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. આ તૈયારીઓના આખરી ઓપને લઇ અમદાવાદીઓની મુલાકાત લીધી હતી, ત્યારે આવો જાણીએ અમદાવાદીઓ શું કહે છે તે...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.