શિકાર કરતા વનરાજનો વીડિયો વાયરલ - dhaval ajugiya
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ હાથિયાડુંગર વિસ્તારમાં સિંહણ અને તેના બચ્ચાંએ ગાયનો શિકાર કર્યો હતો. મૃત ગાયને છોડીને સિંહ અને તેના બચ્ચા ભાગતા કેમેરામાં કેદ થયા હતાં. ઉલ્લખેનીય છે કે, બે દિવસ પહેલા જ વનવિભાગ દ્વારા સિંહોનું લોકેશન મેળવવા ગળામાં કોલરઆઈડી પહેરાવવામાં આવ્યા હતાં. છતાં પણ તેની કાળજી લેવામાં વનવિભાગ વામણું સાબિત થયુ છે. જે આ વાઈરલ વીડિયોથી જાણી શકાય છે.