Exit pollના તારણો પર CM વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા - NARENDRA MODI
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ રહ્યાં છે. જેમાં શરૂઆતના તારણોમાં NDAને બહુમત મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, NDAને બહુમત મળશે, ફરી એકવાર મોદી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. ગુજરાતની લોકસભાની બેઠકો વિશે વાત કરતા CM વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે.
Last Updated : May 19, 2019, 9:58 PM IST