CM રૂપાણીએ અરૂણ જેટલીના નિધન પર સંવેદના વ્યક્ત કરી - વિજય રૂપાણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4229821-thumbnail-3x2-h.jpg)
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. આ સાથે જ અરૂણ જેટલીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું તેની યાદ તાજી કરી હતી. તેમજ CM રૂપાણીએ પૂર્વ નાણાપ્રધાને શોકાંજલી પાઠવતા કહ્યું હતું કે, અરૂણ જેટલીએ દેશના નાણાપ્રધાન તરીકે આર્થિક સુધારણા અને નાણાકીય શિસ્ત ક્ષેત્રે પહેલ રૂપે નિર્ણયો કર્યા હતાં તે સદાકાળ યાદ રહેશે.