ગીરના જંગલમાં સિંહ અને શ્વાનની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - સિંહ અને શ્વાનની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10189689-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢ : ગીરના જંગલમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહ અને શ્વાન વચ્ચે લડાઈ થઈ રહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શ્વાન સિંહને ચેલેન્જ કરતો હોય તે પ્રકારે સિંહ સામે વારંવાર બાથ ભીડવાની તૈયારી કરતો હોય તેવુ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. એક શ્વાન હિંમતભેર સિંહનો સામનો કરીને લડાઈના મેદાને ઉતરી આવે છે. ત્યારે આ વીડિયોને જોઇને આપણે સિંહ કરતા શ્વાનની હિંમતને દાદ આપવી પડે.
Last Updated : Jan 10, 2021, 4:52 PM IST