વડોદરા AAP દ્વારા ગાંધીનગર ગૃહની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું - વડોદરા આમ આદમી પાર્ટીનો વિરોધ
🎬 Watch Now: Feature Video
વડોદરા: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. મહિલાઓ સુરક્ષિત નથી અને સરકાર સંવેદનહિન બની છે. જેથી સરકારને જાગૃત કરવા અને લોકોને સાવધાન કરવા ગાંધીનગર ગૃહ જુબેલી બાગ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બેનર પ્લેકાર્ડ ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.