ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો - .ભાવનગરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
ભાવનગર: શહેરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના કારણે ઘઉં, જીરૂં, કેરી વગેરે જેવા ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહીં છે. આ ઉપરાંત ભર ઉનાળે વરસાદ વરસવાથી લોકોમાં રોગચાળાનો ભય પણ પ્રસરી રહ્યો છે.