Unseasonal Rains : મહેસાણામાં કમોસમી વરસાદથી બેચરાજી APMCમાં માલ પલળી ગયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 18, 2021, 2:09 PM IST

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા અને ધુમ્મસભર્યાં વાતાવરણ વચ્ચે વરસાદ ( Unseasonal rains ) પડ્યો હતો. ગાજવીજના ચમકારા અને કડાકા વચ્ચે બેચરાજી પંથકમાં 17 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. કારતક માસમાં કમોસમી વરસાદને પગલે બેચરાજી એપીએમસીમાં ( Unseasonal rains in Bechraji ) સગવડના અભાવે ખુલ્લામાં પડેલો ખરીફ સીઝનનો ઉત્પાદિત પાક વરસાદના પાણીમાં પલળી ગયો છે. જેમાં ઘઉં, એરંડા, કપાસ અને કઠોળ સહિતના પાકોને નુકશાન ( Unseasonal rains damage paddy crop ) થયું છે. આ કારણે Bechraji APMC માં આવતા ખેડૂતો અને વેપારીઓ ચિંતિત બન્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.