ચાંદોદમાં અરૂણ જેટલીનું નર્મદાના ત્રિવેણી સંગમમાં શાસ્ત્રોકત વિધિ મુજબ અસ્થિ વિસર્જન કરાયું - અસ્થિ વિસર્જન
🎬 Watch Now: Feature Video
ડભોઇ: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા ચાંદોદ ખાતે પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીના અસ્થિના શાસ્ત્રોક્ત વિધિ સાથે થશે અસ્થિ વિસર્જન થશે.
અરુણ જેટલીના આદર્શ ગામ હેઠળ કરનાલી ગામને દત્તક લીધું હતું. જો કે, હવે અરુણ જેટલીના અવસાન બાદ તેમના અસ્થિને કરનાલી ખાતે વિધી વિધાન સાથે વિસર્જન કરવામાં આવશે. તેમના પરિવારમાંથી તેમના પત્ની, પુત્ર અને પૂત્ર વધુ તેમજ પારિવારિક સંબધ ધરવતા પરીનદુ ભગત તેમજ મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહેશે. અરુણ જેટલીના અસ્થિને વિધિ વિધાન સાથે કરનાલી ખાતે વિસર્જન કરવામાં આવશે જેની તૈયારીઓ ચાલી રહી છે.
Last Updated : Sep 6, 2019, 3:22 PM IST