સંતરામપુરના ધારાસભ્યએ કર્યો ટીમલી ડાન્સ, જુઓ વીડિયો... - Tribal Dance
🎬 Watch Now: Feature Video
ગુજરાતની લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત મહીસાગરના માનગઢના ખેડાપા પંચાયતથી શરૂ કરી છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન મહીસાગર જિલ્લાના સંતરામપુરના ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડિંડોરે આદિવાસી મતદારો સાથે આદિવાસી ટીમલી નૃત્ય કર્યું હતું.