thumbnail

By

Published : Jan 18, 2020, 12:10 PM IST

ETV Bharat / Videos

MS યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીમાં રોયલ ક્લબનો યુથ ફેસ્ટિવલ, જુઓ વીડિયો

વડોદરાઃ MS યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીમાં સંગઠનો દ્વારા યુથ ફેસ્ટિવલની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે, સાયન્સ ફેકલ્ટીમાં રોયલ ક્લબ દ્વારા ફેકલ્ટી GSની અધ્યક્ષતામાં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય જીગર ઈનામદારના વરદ હસ્તે યુથ ફેસ્ટિવલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ 17થી 23 દરમિયાન ચાલનારા આ મેમોરિઝ યુથ ફેસ્ટિવલમાં વિવિધ ઈવેન્ટ્સ યોજાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.