ભાણવડની પાકિસ્તાની પરિણીતાને ભારતીય નાગરિકત્વ અપાયું - Dwarka news
🎬 Watch Now: Feature Video

જામનગર : દેશભરમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાણવડની પાકિસ્તાની પરિણીતાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડૉ.મીના દ્વારા સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. ભારતીય નાગરિકત્વ મળતાં તેઓએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો.