સાવરકુંડલા પોલીસની અભૂતપૂર્વ સેવા - અમરેલી
🎬 Watch Now: Feature Video
અમરેલી : સાવરકુંડલા પોલીસ માનસિક અસ્થિર અને રખડતા ભટકતા લોકોને ફ્રુડ પેકેટ આપ્યા હતા. પોલીસનો પ્રથમ વખત આ પ્રકારનો ભાવાત્મક અભિગમ જોવા મળ્યો છે. જ્યારે પોલીસનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અમરેલી પોલીસની પ્રશંસા સાથે લોકો સોશીયલ મીડિયા પર સેલ્યુટ કરતા પણ જોવા મળી રહ્યા છે.