નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પુર્ણિમાએ હજારો મણ બોરની ઉછામણી કરવામાં આવી - Nadiad latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 10, 2020, 5:59 PM IST

નડિયાદ : સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પુનમ નિમિત્તે ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. સવારથી જ મંદિર ખાતે વિશાળ સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ બોર ઉછામણી કરી માનતા પૂર્ણ કરી હતી. અહીં બોર ઉછાળવાથી અબોલ બાળકો બોલતા થતા હોવાની માન્યતા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.