છોટાઉદેપુર જિલ્લાના રાજવાસ પાસેનો આડબંધ બીજીવાર ઓવરફલો થયો - side dam near Rajwas overflow
🎬 Watch Now: Feature Video
હાલમાં વરસાદી સીસ્ટમ સક્રિય બની છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ વરસાદ પડ્યો છે. જેમાં રાજવાસ ગામ પાસેનો આડબંધ સીઝનમાં બીજીવાર ઓવરફ્લો થયો હતો. ક્વાંટ વિસ્તારમાં ભારે વરસાદથી હેરણ નદીમાં પાણીની આવક વધતાં આડબંધ ઓવરફ્લો થયો હતો. જોકે તેના કારણે સર્જાયેલ નજારો લોકોને આનંદ આપી રહ્યો છે.