આહવામાં CAA અને NRCના સમર્થનમાં રેલી યોજાઈ - આહવાના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5899986-1002-5899986-1580393492420.jpg)
ડાંગ: જિલ્લામાં બુધવારે ભારત બંધના એલાને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન આહવામાં મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાન મોદીના CAA અને NRCના નિર્ણયને વધાવી લીધો હતો. જે અંતર્ગત બુધવારે સાંજે 8 વાગ્યે આહવામાં મોટી સંખ્યામાં લોકોએ NRC અને CAAના સમર્થનમાં રેલી કાઢી હતી. આ રેલીમાં આહવા નગરના યુવા અગ્રણી સંજય પાટીલ સહિતના આગેવાનોએ CAA અને NRC અંગે લોકોને વિસ્તૃત સમજણ આપી હતી.