કરાઈ પોલીસ અકાદમીમાં શહીદ જવાનોને યાદ કરાયા - પોલીસ ટ્રેનિંગ સેન્ટર કરાઇ ખાતે પોલીસ સંભારણા દિવસ
🎬 Watch Now: Feature Video

ગાંધીનગરઃ પોલીસ ટ્રેનિંગ સેન્ટર કરાઇ ખાતે પોલીસ સંભારણા દિવસ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. 21 ઓક્ટોબરના દિવસને શહિદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે આ દિવસે પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ફરજ દરમિયાન પોતાના પ્રાણ ગુમાવનાર શહિદોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિદ પોલીસ અધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ પ્રસંગે નિવૃત ડીજીપીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
Last Updated : Oct 21, 2019, 3:21 PM IST