વડોદરામાં મકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ - Short circuit incident in Vadodara
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4991464-thumbnail-3x2-vadoooooo.jpg)
વડોદરાઃ શહેરના આર વી દેસાઈ રોડ પર આવેલી જય નગર સોસાયટીના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જોકે આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગને કારણે મકાનમાં લાખોની ઘરવખરી બળીને ખાખ થઈ ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી