મોરબી જિલ્લામાં બેલેટ પેપરથી મતગણતરી શરુ

By

Published : Mar 2, 2021, 11:34 AM IST

thumbnail
મોરબી: રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. મોરબી જિલ્લામાં બેલેટ પેપરથી મતગણતરી શરુ થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.