સુરત મનપા ચૂંટણીમાં કોંગ્રેસ શૂન્ય પર ઓલ આઉટ - BJP news
🎬 Watch Now: Feature Video

સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 93, જ્યારે આમ આદમી પાર્ટીને 27 જેટલી બેઠક મળી છે. કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીતી શક્યા નહીં. સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા પપન તોગડીયા, જ્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા, નિલેશ કુંભાણી, સતીશ પટેલ, ધનસુખ રાજપૂત, અસલમ સાઈકલવાલા સહિત કોંગ્રેસના તમામ ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે.