થરાદ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી શરૂ

🎬 Watch Now: Feature Video

thumbnail
બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ ખાતે ખાલી પડેલી થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 21 તારીખના રોજ યોજાઈ હતી. જેની મતગણતરી પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વાગ્યાથી શરૂ થઈ હતી.આ મતગણતરી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં થરાદ ખાતે યોજાયેલી ચૂંટણીમાં 68.95 ટકા જેટલું મતદાન થયું હતું. આ મતગણતરી 100 કર્મચારીઓ 14 ટેબલ પર 22 રાઉન્ડ પ્રમાણે મતગણતરી થતાં 68.95 ટકા જેટલુ મતદાન થતા હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પષ્ટ ટક્કર દેખાઈ રહી  છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.