ભાવનગરમાં ઘરમાં સુઈ રહેલા આધેડની ઘાતકી હત્યા - ભાવનગર તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video

ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકાના રબારીકા ગામે પોતાના ઘરમાં સુઈ રહેલા એક આધેડની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ કરતા DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે.