સંતરામ મંદિર પરિસરમાં લગાવેલ લાઇટીંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું - પરિસરમાં લગાવેલ લાઇટીંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું
🎬 Watch Now: Feature Video
નડીયાદઃ ખેડા જિલ્લાના નાના, મોટા મંદિરો રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે.નડિયાદના છે.પ્રકાશપર્વ તરીકે ઉજવાતા દિપાવલી મહોત્સવનું હિન્દુ ધર્મમાં વિશેષ માહાત્મય રહેલું છે. ભગવાન શ્રીરામ લંકા વિજય બાદ અયોધ્યા પરત આવ્યા ત્યારે સૌએ ફટાકડાં ફોડી, દિવડાં પ્રગટાવીને ભગવાન શ્રીરામ સહિત સૌનું સ્વાગત કર્યુ હતું. પ્રભુ શ્રીરામના સમયથી ઉજવાતા પ્રકાશ પર્વને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે. આથી વિશ્વના વિવિધ વિસ્તારોમાં રહેતા હિન્દુ પરિવારો દિવાળીની આનંદ, ઉલ્લાસભરી ઉજવણી કરે છે.