ઓઢવના ખાસ દત્તક કેન્દ્રના બાળક કિશનને અમેરિકન દંપતીએ દત્તક અપનાવ્યો - Ahmedabad latest news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ઓઢવ ખાતે ખાસ દત્તક કેન્દ્રના બાળક કિશનને અમેરિકન દંપતીએ દત્તક લીધું હતું. ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ખાસ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ બાળકોને ભારત સરકારની દત્તક વિધાન એજન્સી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા મારફતે રજીસ્ટર વાલીઓને આપવામાં આવે છે. ત્યારે ઓઢવના ખાસ દત્તક કેન્દ્ર ખાતે નિવાસ કરતા બાળકો અને અમેરિકાના સાઉથ કેરોલીના નિવાસી શ્રી તથા શ્રીમતી kristen કાસ્ટને ભારત સરકારની દતક વિધાન માર્ગદર્શિકા 2017ના પ્રકરણ-6 ની ચૌધરી 22 મુજબ પ્રક્રિયા પૂર્ણ કરીને કાયદાકીય રીતે દત્તક આપવામાં આવ્યો હતો. કિશનના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા વહીવટી તંત્રે શુભકામનાઓ પાઠવી હતી. તેમજ દત્તક કેન્દ્રમાં વસવાટ કરતા કલેકટર કે.કે નિરાલાએ દત્તક લેનાર દંપતીને અભિનંદન પાઠવ્યા હતા.