બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી AGM બેઠક મળી, 2019-20ના નાણાકીય હિસાબો કરાયા મંજૂર - news of vadodara

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 28, 2020, 6:07 PM IST

વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમિનના અધ્યક્ષ સ્થાને સોમવારે 83મી AGM બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ સાથે નાણાકીય વર્ષ 2019-20ના હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત BCCI તરફથી બાકી 23 કરોડ BCAને મળ્યા હોવાની પણ વાત થઈ હતી. આ સાથે જ કોટંબી ગામમાં બનવા જઇ રહેલા BCAના સ્ટેડિયમ માટે રાજ્ય સરકાર દ્વારા 15 મિટરના રોડને મંજૂર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.