સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે 3 શખ્સોની પિસ્તોલ સાથે કરી ધરપકડ - B-Division Police Surendranagar
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ વઢવાણ-મૂળચંદ રોડ પરથી બી-ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા. દેશી પિસ્તોલ, જીવતા કાર્ટિસ, બાઈક અને મોબાઈલ સહિત રૂપિયા 43,600/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા શખ્સો વિક્રમ દેસાઈ, બલભદ્રસિંહ ઉર્ફે બાપાલાલ રાણા, યુવરાજસિંહ પરમાર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.