સુનિતા યાદવે ફેસબુક લાઈવ પર પર ઠાલવ્યો પોતાનો બળાપો... - SUNITA YADAV FACEBOOK LIVE
🎬 Watch Now: Feature Video

સુરતઃ તાજેતરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી વિવાદાસ્પદ કોન્સ્ટેબલ સુનિતા યાદવે મોડી રાત્રે ફેસબુક LIVE કર્યું હતું. જુઓ શું કહી રહી છે સુનિતા યાદવ?