ફ્લુઇડ આર્ટના માધ્યમથી વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા ગણપતિ - જુઓ વિડીયો
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના ભંવર રાઠોર ડિઝાઇન સ્ટુડિયોમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ફ્લુઇડ આર્ટનું પાંચ દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો અને આ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ કેટલાક કલાના ટુકડાઓ બનાવ્યા હતાં.