ગીર સોમનાથમાં સરદાર પટેલની જન્મજયંતી નિમિતે એક્તા યાત્રા યોજાઈ - LATEST NEWS RUN FOR UNITY
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલની જન્મજયંતી નિમિતે એક્તા યાત્રા યોજાઈ હતી. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત જિલ્લાકક્ષાના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સૌએ સોમનાથ મંદિરે દેશની એકતા અને અંખડતાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો.