અરવલ્લીમાં કોરોનાને લઈ વર્તમાન પરિસ્થિતિ અંગે કલેક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત - અરવલ્લીમાં કોરોના
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 74 પર પહોંચ્યો છે, જ્યારે 14 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી આ તમામ 14 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ગત 4 દિવસમાં પોઝિટિવ દર્દીની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. જેથી આ અંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.