શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવની આરતીના દર્શન - Shravan Mass

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2021, 8:44 AM IST

સોમનાથ:આજથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની આરતીના દર્શન કરી તમામ ભક્તો શિવની પૂજા અર્ચના કરીને પ્રભુને ખૂશ કરવાનો પ્રયાસ કરશે. આ મહિનાથી તહેવારોનો પણ પ્રારંભ થશે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.