7 ગામનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગુપ્ત રીતે સોંપવાની હિલચાલ કરાતા સરપંચોનો વિરોધ - વડોદરાના સરપંચનો વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2020, 10:29 PM IST

વડોદરાઃ જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં 7 ગામોને શહેરમાં સમાવવા મુદ્દે મુલતવી રાખવાનો ઠરાવ 2 દિવસ પૂર્વે કરાયો હતો. તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોર્પોરેશનને ગ્રામ પંચાયતનો કારોબાર ગુપ્ત રીતે કાર્યવાહી કરાતાં સરપંચો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તેઓએ આ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપીને આ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આજ આવેદનપત્ર આવતી કાલે તેઓ હાઈકોર્ટમાં પણ રજૂ કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.