વરસાદમાં સાપુતારાનું સૌંદર્ય સોલેકળાએ ખીલી ઉઠ્યું

🎬 Watch Now: Feature Video

thumbnail
સાપુતારાઃ રાજ્યના ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ માટે આવેલાં પ્રવાસીઓ વરસાદની મજા માણતાં નજરે ચડ્યાં હતાં. વરસાદ બંધ થતાં જ સાપુતારાનું સૌંદર્ય સોલેકળાએ ખલી ઉઠ્યું હતું. વરસાદી માહોલમાં મનમોહક દ્રશ્યો સર્જાય છે. તેમજ સનસેટ પોઈન્ટ અને સન રાઇસ પોઈન્ટ પરથી સાપુતારાનો અદભૂત નજરો જોવા મળે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.