મોરારિબાપુના સમર્થનમાં સંતોએ આપી પ્રતિક્રિયા - મોરારિબાપુ પર હુમલો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 20, 2020, 3:44 PM IST

ભાવનગરઃ ભગવાન કૃષ્ણની માફી માગવા માટે દ્વારકા ગયેલા મોરારિબાપુ પર દ્વારકા બેઠકના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી સમગ્ર રાજ્યમાં આ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો હજૂ શાંત પડ્યા નથી. આ હુમલાને લઇને તલગાજરડા પહોંચેલા નામી-અનામી સંતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં હજૂ સુધી આ બનાવમાં રાજકીય પ્રતિભાવ પૂરતો નહીં મળવાની સંતોએ ખાસ નોંધ લઈને ટકોર કરી છે. આ ઉપરાંત સાધુ-સંતોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.