અંબાજી મેળા બાદ ABVP અને NCCના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન યોજાયુ - ભાદરવી પૂનમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4462850-thumbnail-3x2-hd.jpg)
અંબાજીઃ ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયા બાદ ઠેર-ઠેર થયેલા કચરાના નિકાલ માટે એબીવીપી અને એનસીસીના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયું હતુ. પાલનપુર, વડગામ અને મહેસાણાના 500થી વધુ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ સમયે તેમની સાથે પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા. અહીં નવયુવાનો દ્વારા અંબાજી શહેર સહિત દાંતા, હડાદ અને ગબ્બર વિસ્તારના 20 કિલોમીટરની ત્રિજ્યામાં પડેલા પ્લાસ્ટિક કાગળ અને અન્ય કચરો વીણી એકત્રિત કરયો હતો. તમામ કચરો ભેગો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.