thumbnail

સાબરકાંઠા જિલ્લા પોલીસે આંતરરાજ્ય બાઈક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો

By

Published : Aug 8, 2020, 10:55 PM IST

સાબરકાંઠાઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત-રાજસ્થાન આંતરરાજ્ય સરહદ પર બાઈક ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જે કારણે પોલીસ પણ સક્રિય કામગીરી કરી રહી છે. આ અંતર્ગત વોચ ગોઠવી સાબરકાંઠા જિલ્લા LCB પોલીસે શુક્રવાર મોડી રાત્રે બાઈકની ચોરી કરનારી 5 લોકોની ગેંગ પર્દાફાશ કર્યો હતો. જેમાં 15થી વધારે બાઇક કબ્જે કરી રૂપિયા 4,77,000નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ અન્ય 15 ગુનામાં પણ સંડોવાયેલા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.