RJ રવિઃ પહેલા સેલ્ફી લેતાં હતાં હવે સેલ્ફને મળવા મળ્યુ છે
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6944877-thumbnail-3x2-ravi.jpg)
રાજકોટઃ શહેરના પોપ્યુલર RJ રવિએ લોકડાઉનમાં કરવા જેવી ઘણી એક્ટિવીટીની વાત કરી હતી. Etv Bharatના માધ્યમથી તેમણે પોતાના શ્રોતાઓને લોકડાઉનનો ઉપયોગ કરવાનું કહ્યુ હતું. નવી નવી વસ્તુ શિખવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત લોકડાઉનની સકારત્મક બાબત વિશે તેમણે ઉમેર્યુ હતું કે, પહેલા આપણે સેલ્ફી લેતાં હતાં હવે સેલ્ફને મળવા મળ્યુ છે.